Beautiful Good Morning Quotes in Gujarati For Love

Nowadays people prefer to send or say good morning quotes to their lover than to their relatives or Neighbours. 

But it is difficult to find such ideas, so we have come up with a solution to your problem And we are writing a nice and different post on Good Morning Quotes in Gujarati For Love which is as follows. 

Read this complete article and if you like our ideas here we shared than Please share it with your friends and with your Love

Good Morning Quotes in Gujarati With Images​

માત્ર ગુલાબ દેવા થી જો પ્રેમ થાતો હોત તો, ફુલ વેચવા વાળો આખા શહેર નો મહેબૂબ હોત! 🌼શભ સવાર🌼

*"શિયાળામાં લોહી વહેતુ રાખવા માટે એક 'તાપણું' જોઈએ.* *પણ ,* *લાગણી વહેતી રાખવા માટે એક 'આપણું' જોઈએ."* *🌞Good Morning🌞*

*સંબંધો પણ વેલ્ડીંગ જેવા હોય છે*, *ખુબ ગરમી સહન કરવી પડે છે - જોડાઈ રહેવા માટે*.. 🌹🌹 *શુભસવાર* 🌹🌹

*મનને બદલી શકાય છે, પણ....મનમાં હોય,* *તેને નથી બદલી શકાતું...*

*સાંજે કરમાય જવાના એ ખબર જ છે ફુલને ,* *તો ય રોજ સવારે હસતાં હસતાં ખીલે છે. બસ, એનુ જ નામ જીંદગી...* *🌹🍁💞GoodMorning💞🍁🌹*

Good Morning Quotes in Gujarati With Images​

કલ્પનાઓ જ્યારે યાદ બની વહે છે ભીડ વચ્ચે પણ નિરાંત એક નડે છે સતત રહેતા હતા જે ડાયરામાં જુઓ એને આજ ખામોશી નડે છે હું અને મારી વાતો... 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

. *કોઈ ને ખોટા સમજતા પહેલા* *એકવાર એની પરીસ્થીતી* *સમજવાની કોશિશ જરૂર કરજો* *કારણ કે,* *પુર્ણ વિરામ એ માત્ર અંત નથી,* *નવા વાક્ય ની શરૂઆત પણ હોય છે* જીંદગી એક એવી કવિતા છે, સાહેબ....

કોઈ ને આપી શકાય એવી સુંદર ભેટ છે, તેની જરૂરીયાત પર આપણી હાજરી!!

તમે આજે જેટલા યુવાન છો તેટલું ફરી ક્યારેય નહીં, તેથી આનંદ કરો. પરંતુ સાવચેત રહો, કારણ કે તમે આ પહેલાં ક્યારેય આ વૃદ્ધ થયા નથી. જન્મદિવસ ની શુભકામના.

Good Morning Quotes in Gujarati With Images​

*નફરત કરીને કોઇનું માન શું કામ વધારો છો,* *માફ કરીને પણ શરમાવી શકાય.* *☘️Have a wonderful Day ☘️*

જેને લખ્યા પછી ભુંસવા માટે રબ્બરનાં બદલે પોતાની જાત ને ઘસવી પડે છે. 🌸 સપ્રભાત 🌸

✍️ પરેમથી કરેલા કામમાં કયારેય 'થાક' નથી લાગતો... અને, વેઠથી કરેલા કામમાં કયારેય😊 'આનંદ' નથી આવતો... Good morning

જમાના નીકળી જાય છે સાહેબ કોઈની યાદો માંથી બાર નીકળતા

જ્યારે કોઈ વ્યક્તિ તેની સમસ્યા આપણી પાસે રજૂ કરે, ત્યારે તે વ્યક્તિ આપણા પર સાક્ષાત ઈશ્વર જેવો વિશ્વાસ મૂકે છે..... પ્રયત્ન કરો, એ વિશ્વાસ ક્યારેય તૂટે નહી... *🙏🏻શભ સવાર🙏🏻*

Good Morning Quotes in Gujarati For Whatsapp

સુરજ હોય કે ચંદ્ર બધા પોતાના સમયે ચમકે જ છે! 🌼શભ સવાર🌼

સંબંધ .તો સુદામા-કૃષ્ણ.. જેવો* *હોવો જોઈએ સાહેબ,* *"એક કશું માંગતો નથી",* *"એક બધું જ આપીને જણાવતો નથી"....* *🙏જયશ્રીકૃષ્ણ સુપ્રભાત🌹*

*માન હોય ઍના પ્રત્યે પ્રેમ* *હોવો જરૂરી નથી * *પરંતુ પ્રેમ હોઈ * *ઍના પ્રત્યે માન* *હોવુ ખૂબ જરૂરી છે!!* 🌼 *શુભ સવાર* 🌼

"સંબંધ" વરસાદ જેવો ના હોવો જોઈએ, જે "વરસીને પૂરો" થઈ જાય. 🤷‍♂પરંતુ🤷‍♀ "સંબંધ" હવા જેવો હોવો જોઈએ, જે "શાંત" હોય પણ "સદાય આસપાસ" હોય.

Good Morning Quotes in Gujarati For Whatsapp​

ભાઈના જન્મદિવસની ઉજવણી પર, બધા અંતર ભૂલી જવું છું, બધા ઝગડા ભુલી જવું છું, બસ એકજ વસ્તુ યાદ રાખુ છું. હું તમને ખૂબ પ્રેમ અને આદર કરું છું ભાઈ.

કોઈને તમારા દિલની નથી પડી સાહેબ, બધા રૂપ અને પૈસા જોઇને વાત કરે છે !!!

આપણી વાત કોઇ ને ત્યારેજ ગમે જ્યારે આપણાં વિચાર એક હોય! 🌼શભ સવાર🌼

પોતાની ખુશી કોઈ બીજા વ્યક્તિમાં શોધો છો, તો ક્યારેય ખુશ નહીં રહી શકો !!!

Good Morning Love Quotes For Her in Gujarati​

ચાલી આવજે ક્યારેક સમય મળે તો મારા સુધી.... વાકેફ છે રસ્તાઓ આજે પણ તારા સ્પર્શથી.

પિતા, એક દિવસ હું તમારું નામ આપીશ! એકવાર કહો કે હું તારા નામે જિંદગી બનાવીશ !! તમે મારી સાસુને જીવ આપ્યો! તમે મને પરિચય આપ્યો !! હું તમને ખૂબ પ્રેમ કરું છું

ટેરવાને પૂછોને નામ હથેળીમાં એનું કેમ લખ્યું હતું, વાંક તો નજરનો હતો છતાં છાતીમાં કેમ દુખ્યું હતું ?

કોણે કહ્યું મારું નસીબ એના દર્દથી આઝાદ છે...? આજે પણ.... આંખો ભીંજવી નાખે એવી એની યાદ છે....!!

જીંદગી ને પહેલી કહીશું તો રોજ ઉકેલતાંજ રહીશું, જીંદગી ને સહેલી કહીશું તો રોજ મળતાં રહીશું..!

Good Morning Quotes in Gujarati For Whatsapp​

અમુક યાદો ને આંખો માં આંજવા જેવી હોય છે, રાતો ની રાતો એમાં જાગવા જેવી હોય છે...

કોરી આ જિંદગીમાં કંઈક એવુ જ થઈ ગયું ! વરસી લાગણી ને મારું હૈયું ભીંજાઈ ગયું !!

તરસ કહું... ઇચ્છા કહું.. કે કહું લાગણી, તારાં થી તારાં સુધીની સફર જીંદગી છે..

હશે કંઈક એવુ જે મનમા સમાઈ ગયું ! એની પ્રિતનુ પારેવડુ મારા દિલમા વસી ગયું !!

Romantic Good Morning Quotes in Gujarati

😀 સમાઈલ ઍટલે 😊 ચહેરાની લાઈટિંગ સિસ્ટમ, મગજની કૂલિંગ સિસ્ટમ, અને હ્રદયની હિટિંગ સિસ્ટમ...!

પ્રેમની આ સાવ ફોગટ ભેટ છે, એક તાજી ઘાત લઈ બેઠા છીએ,

પ્રેમને જરાક સાચવીને પીરસજો ! સાચો પ્રેમ બધાને પચતો નથી !!

જિંદગી ની કસોટી ના કોઈ ગુણાંક નથી હોતા સાહેબ.. કોઈ તમને દિલ થી યાદ કરે તો સમજી લેજો કે પાસ થઈ ગયા...

Romantic Good Morning Quotes in Gujarati​

પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા ને તેં તો લંબાવી દીધી કેડી ! આંખોમાં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તેં નજરુંની બાંધી દીધી બેડી!

કોઈ કહે છે તો કોઈ છુપાવે છે, કોઈ તડપે છે તો કોઈ તડપાવે છે, પ્રેમ તો બધા કરે છે પણ, કોઈ અજમાવે છે તો કોઈ નિભાવે છે...

New Good Morning Quotes in Gujarati With images

જાગતી આ રાત લઇ બેઠા છીએ, ને પુરાણી વાત લઇ બેઠા છીએ.

બિન્દાસ હસો😀 શ "ગમ" છે... જિંદગી માં ટેન્સન 🥺કોને "કમ" છે...

સપનાની શોધમાં વ્યક્તિ દુનિયાભરમાં ભટકે છે પરંતુ આ શોધ પરિવાર પાસે આવીને પુરી થાય છે! 🌼 શભ સવાર🌼

હર શ્વાસમાં તારી યાદ મૂકું છું, મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું, સાચવજે મારા આ વિશ્વાસને જતનથી, મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું….

💐 *કોઇની મદદ કરવાની* *હરીફાઈ માં દોડજો*..... *જીતી જશો*.... *કારણ કે* *ત્યાં ખુબ ઓછા* *લોકો ભાગ લે છે*💐 *🔱જય મહાદેવ🔱*

New Good Morning Quotes in Gujarati With images​

પરિવાર સાથે ધીરજ રાખવી* *તે પ્રેમ છે...* *અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી* *તે આદર છે...* *સ્વયં સાથે ધીરજ રાખવી* *તે આત્મવિશ્વાસ છે....* *અને ઈશ્વર સાથે ધીરજ રાખવી* *તે શ્રદ્ધા છે.* શુ પ્રભાત

જય સોમનાથ મહાદેવ, 🙏🙏🙏 એને મળવાની રાહમાં જે વીતી હશે, એ રાતે ઈચ્છાઓ કેવી થીજી હશે...

સારું અને ખરાબ તો કેવળ એક "ભ્રમ" 🙄છ... જિંદગી નું નામ જ કભી ખુશી કભી "ગમ"😇 છ... 🌺gσσ∂ мσяиιиg🌺

દરિયાનું પાણી અને આંખોનું પાણી બન્નેની ખારાશ તમે માપી તો જોજો મારું માનો તો એકને હોઠે ને એકને હૈયે મૂકી તમે જરા ચાખી તો જોજો...-વહાલા

સાફસુતરું નથી લખાતુ દોસ્ત, કોના જીવનમાં છેકછાક નથી? રોજ દર્પણમાં જોઇ મલકાવું, આથી સુંદર બીજી મજાક નથી.

New Good Morning Quotes in Gujarati With images​

તારી યાદોને ભેગી લઈને ફરું છું, હું એક ટીકીટે બે લોકોની મુસાફરી કરું છું..

*"જિંદગી" જેને...* *"સુખ" નથી આપી શકતી ને સાહેબ* *તેને હંમેશા "અનુભવ" આપે છે.. good morning

સપનાં સાથે જો ને મુલાકાત થઈ ગઈ ઘડી બે ઘડી મારી વાત થઈ ગઈ બેઠો હતો આપવા આલિંગન આભને ધરતી પર આપની સાથે મુલાકાત થઇ ગઇ

*ફક્ત* *'કામ'* *સાથે નહીં પણ* *'માન'* *સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ.* *એજ સંબંધ...* જય સોમનાથ મહાદેવ 🙏🙏🙏 *🌹🌹 Good Morning 🌹🌹*

મન માં એની યાદ નું ચિંતન તો થશે, એ બહાને એને મળવાનું મન તો થશે, વિચાર થયો ચાલને ફરી આવું એની ગલી માં, મુલાકાત નહિ તો કઈ નહી દર્શન તો થશે

હંમેશા એકલા રહેવાની હિંમત રાખો, કેમ કે જરૂર નથી કે જે તમારી સાથે હતા એ આગળ પણ તમારી સાથે જ રહે !! શુભ સવાર 🌞🌞🌞

Good Morning Quotes in Gujarati With images​

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘: *સ્ટેપલર ની એક પિન ની કિંમત* *ખબર છે??* *ફક્ત ૦.૦૦૭ પૈસા...!* *પણ, એની કમાલ ખબર છે* *એ એક પિન કરોડોના* *દસ્તાવેજ સાચવી રાખે છ* "સાહેબ" *દુનિયામાં કોઈ પણ વ્યક્તિને* *એના કદથી નહી* *એના ગુણથી પારખજો*. 🌷શભ સવાર🌷

જ્યાં... મારુ અને તારુ છે ત્યાં જ અંધારુ છે! 🌼શભ સવાર🌼

જીવન પેનડ્રાઈવ નથી કે મનપસંદ ગીત વગાડી શકાય... જીવન તો રેડીયા જેવું છે... કયારે કયું ગીત વાગે તેની ખબર જ ના હોય....

શબ્દ અને નજરનો ઉપયોગ બહુ જ સાવચેતીથી કરવો, એ આપણા ઉછેર અને સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે. સુપ્રભાત

પિતા, એક દિવસ હું તમારું નામ આપીશ! એકવાર કહો કે હું તારા નામે જિંદગી બનાવીશ !! તમે મારી સાસુને જીવ આપ્યો! તમે મને પરિચય આપ્યો !! હું તમને ખૂબ પ્રેમ કરું છું

3 thoughts on “Beautiful Good Morning Quotes in Gujarati For Love”

Leave a Comment