[New] Good Morning Suvichar In Gujarati | ગુજરાતી શુભ સવાર સુવિચાર 2023

Every morning you say good morning to your friends and family. Today we havt a collection of good morning suvichar ( ગુજરાતી શુભ સવાર સુવિચાર 2023) for you.

If someone says good morning to you with a Suvichar on Whatsapp, Facebook in the morning, your whole day is going to be good. This shows the strength of the good morning suvichar Gujarati.

ગુજરાતી સુવિચાર મેસેજ

So let’s start the day with someone’s voice ideas so that their day goes well too. So now the idea comes that were to bring such good ideas, there is no need to take more tension.

Read the following post named as ગુજરાતી સુવિચાર, you will find the best and most different suvichar in the world.

Good Morning Suvichar In Hindi

Good morning Suvichar Gujarati

જીવનના બે રસ્તા છે
એક,
પરિસ્થિતિ પ્રમાણે ચાલો અને ખુશ રહો..!
બીજો,
પરિસ્થિતિને બદલવાની જવાબદારી લો,
ફરિયાદ ન કરો..!
? શુભ સવાર ?

હૃદય તો, સીતા જેવું પવિત્ર રાખવું,
પણ વિચારો તો, કૃષ્ણ જેવા જ રાખવા
કેમકે..જીવનમાં યુદ્ધ દરેક પગલે રહેવાનું જ
? જય શ્રી કૃષ્ણા ?

good morning suvichar gujarati

Download

માનવજાતિને સત્ય કોઈ શીખવી શકતું નથી; તેની અનુભૂતિ તેની જાતે જ થાય છે.
?️સુપ્રભાત☀️

દુનિયા શું કહેશે એ ના વિચારો..
સાહેબ.
કારણ કે દુનિયા ઘણી અજીબ છે,
નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે,
અને સફળ વ્યક્તિ થી બળતરા કરે છે..?
? good morning ?

good morning suvichar gujarati

Download

એક નફરત છે જે તરતજ ખબર પડે છે.
અને એક પ્રેમ છે જેનો એહેસાસ કરાવવા આખી જિંદગી ઓછી પડે છે.
? શુભ સવાર ?

શબ્દોને સેનેટાઈઝ કર્યા છે અને કવિતાઓ પર કરફ્યુ લગાવ્યો છે,*
ફેલાય નહીં સંક્રમણ મારા પ્રેમનું એટલે લાગણીઓ પર લોકડાઉન લગાવ્યું છે.
? જય શ્રી કૃષ્ણા?
? જય દ્વારકાધીશ?

good morning suvichar in gujarati

Download

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે..
એવી આપણી સમજ છે…
પણ હકીકતમા…
ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે…
? શુભ સવાર ?

કર્મમાં ભાવના ભળે ત્યારે,
સફળતાનો શીરો સત્યનારાયણ દેવ નો પ્રસાદ બની રહે છે.
? જય શ્રી કૃષ્ણા?

good morning suvichar in gujarati

download

જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટીમાં જાય છે અને જે સમય ચિંતનમાં જાય છે તે તિજોરીમાં જમા થાય છે
?શુભ સવાર ?

મોજ થી જીવી લેવુ સાહેબ
કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ
આ અનમોલ જીંદગી નો એક કિમતી દિવસ ઘટી જાય છે….
?₲๑๑d ?ℳ๑®ทïทg?,

good morning gujarati suvichar god

Download

Suprabhat Suvichar In Gujarati

લાગણી આપણી ….
સંબંધ આપણો ….
નિભાવો ત્યારે જ ખબર પડે કે ..
કોણ આપણું…?
?શુભ સવાર?

વહેલા જાગવું હંમેશા
ફાયદાકારક રહે છે
પછી એ ઉંઘ માંથી હોય
કે વહેમ માંથી…!
શુભ સવાર
❣ Happy Morning ❣

suprabhat suvichar gujarati ma

Downlaod

દુનિયા દેખાડો જુએ છે,
નિયત નહીં,
ભગવાન નિયત જુએ છે,
દેખાડો નહીં…!!
?સુપ્રભાત?

હિંમત ક્યાંય ભાડે મળતી નથી,
અને કોશિશ નાં ક્યાંય કારખાના નથી હોતા,
બન્ને પોતે જાતે જ કરવી પડે છે.
જ્યાં સુધી તમે ખુદ મેદાન છોડીને ના જાવ,
ત્યાં સુધી તમને કોઈ હરાવી ન શકે.
?શુભસવાર?
જય શ્રી કૃષ્ણ??
આપ નો દિવસ આનંદમય રહે

suprabhat suvichar gujarati ma

Download

જેને “સન્માનમાં” રસ છે.
તેને “સમાજમાં” રસ નથી
અને
જેને “સમાજમાં” રસ છે.
તેને “સન્માનમાં” રસ નથી…

એકબીજા વિશે બોલો એના કરતા,
એકબીજા સાથે
બોલતા થઇ જશો તો
જિંદગી ખુબ સરળ થઇ જશે !!
?શુભ સવાર?
?જય શ્રીકૃષ્ણ?
?જય સોમનાથ?

सुप्रभात सुविचार गुजराती

Download

દરેક વખતે શરીરમાં વિટામીન જ ઘટતું હોય એવુ જરૂરી નથી,
કયારેક વ્યક્તિત્વ નો પણ રિપોર્ટ કરાવજો,
શુ ખબર ?
માણસાઈ પણ ઘટતી હોય….
?સુપ્રભાત?

???સારા વર્તનમાં એટલી તાકાત હોય છે,
કે એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે
???

सुप्रभात सुविचार गुजराती

Download

સંવેદના સતત વહેતી રહેવી જોઈએ..
ખડખડાટ હાસ્યમાં પણ…
અને રડતી આંખમાં પણ…

જીંદગી માં દરેક વ્યક્તિ ને મહત્વ આપો
કારણ કે
જે “સારા” હસે તે સાથ આપશે ને “ખરાબ” હસે તે શીખ આપશે
==============
?☕?⌒✰‿✰?꧂⌒✰‿✰
? ?‌?‌?‌?‌ ?‌?‌?‌?‌?‌?‌?‌ ?
?Have A ❣Nice Day?

gujarati ma suvichar

Download

Gujarati Suvichar 2022

જીંદગી બધા માટે એક જ છે
સાહેબ
પણ ફરક માત્ર એટલો જ છે
કે કોઈ પોતાની ખુશી માટે જીવે છે
તો કોઈ બીજા ને ખુશ રાખવા માટે જીવે છે..

યાદો ના પાના થી ભરેલી છે જિંદગી,
સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,
એકલા બેસીને વિચારી તો જુઓ,
પરિવાર અને મિત્રો વગર કેટલી અધુરી છે જિંદગી…..
?good morning?

gujarati ma suvichar

Downoad

દિલ થી રમી લેજો સાહેબ,
જિંદગી એક ખુબસુરત જુગાર છે
જીત્યા તો શું લઈને જવાના અને
હાર્યા તો શુ લઈને આવ્યા હતા ??
?સુપ્રભાત?

???.. શુભ પ્રભાત …???
ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી,
ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી,
હસતો અને રડાવતો રાગ છે જીંદગી,
પણ આખરે તો
“કરેલા કર્મો નો જવાબ છે જીંદગી”…….
GOOD MORNING✍?

gujarati suvichar in gujarati language

Download

હાથ ભલે ખાલી હોય એ ઈશ્વર,
હૃદય છલોછલ ભરેલું રાખજે !!

??‍♂️ વ્યક્તિ શું છે એ મહત્વનું નથી
?પણ એ વ્યક્તિમાં શું છે
એ બહુ મહત્વનું છે.✨
?શુભ પ્રભાત?
?જય શ્રી કૃષ્ણ?

gujarati suvichar in gujarati language

Download

વર્તમાનમાં થી જ સુખ લેવાનો પ્રયત્ન કરો.
ભવિષ્ય ખુબ કપટી છે, જે ખાલી આશ્વાસન આપશે ગેરેંટી નહી…
?શુભ સવાર?

Gujarati Suvichar Text | સુપ્રભાત ગુજરાતી શુભ સવાર સુવિચાર

“વાણી”માં પણ કેવી “અજબ” શક્તિ હોય છે સાહેબ,
“કડવું” બોલનારનું “મધ” વેચાતું નથી અને
“મીઠું” બોલનારના “મરચા” પણ વેચાઈ જાય છે !!
?????

gujarati suvichar in gujarati language

Download

અમારી તો ઋતુ, તમારા પર નિર્ભર હોય છે..
તમારા જેવા મિત્રો મળે તો વસંત ;નહિતર પાનખર હોય છે.. !!
☀️GOOD MORNING☀️

સમજણથી મોટી સંપત્તિ !
આપત્તિથી મોટી પાઠશાળા !
માનવતાથી મોટો ધર્મ !
અને મા-બાપથી મોટા ભગવાન !!!
તમને ક્યાય જોવા નહિ મળે ??
?શુભ પ્રભાત?
?જય શ્રી કૃષ્ણ?

good morning gujarati suvichar god

Download

Best Gujarati Suvichar Good Morning

આત્મવિશ્વાસ એ નથી કે
તમને બધાં જ સવાલ ના જવાબ આવડતા હોય,
પણ.. આત્મવિશ્વાસ એ છે કે
તમે દરેક સવાલ નો સામનો કરવા તૈયાર હોય…

⏰સમય ને ઓળખતા
પ્રસંગ ને સાચવતા
માણસ ને સમજાવતા અને
તક ને ઝડપતા
આવડી ગયું તો સમજ જો કે
જીંદગી જીતી ગયા અને જીવી ગયા…⏰
?રાધે રાધે ?

good morning gujarati suvichar god

Download

કળિયુગની કમાલ તો જુઓ…..
બેટા કરતાં ડેટા નું મહત્વ વધ્યું, ને
લોકો કરતાં લોગો નું મહત્વ..!!
?શુભ સવાર?

Good Morning સુવિચાર Gujarati Text

સપનુ   નહી   પણ   રાત   બદલાય   છે,   મંજીલ   નહી   પણ   રાહ   બદલાય   છે..!!

આશા   જીવંત   રાખજો   વાલા   નસીબ   બદલાય   કે   ન   બદલાય   પણ   સમય   જરૂર  બદલાય   છે…!!!

?  Good Night
? જય શ્રી કૃષ્ણા ?

good morning gujarati suvichar god

Download

માણસ કદાચ બધે જીતી જાય છે,
પણ જ્યાં લાગણી અને વિશ્વાસ રાખ્યો
હોય ત્યાં ચોક્કસ હારી જાય છે !
??સુપ્રભાત??

?પરિસ્થિતિઓથી ડરશો નહિં, મક્કમતાથી સામનો કરો,….. સૂર્યને પણ પોતાના ઉદયકાળમાં અંધારાનો સામનો કરવો પડે છે. છે.
??શુભ સવાર??

good morning gujarati suvichar text

Downlaod

એક લાગણી પડી હતી,
તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી
કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી
ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું…

શુભ સવાર ની શુભેચ્છા

મીઠું સ્મિત?
તીખો ગુસ્સો?
ખારા આંસુ?
ખાટી મીઠી યાદો☺️
થોડી કડવાસ?
આ બધા સ્વાદ મળીને બનતી વાનગી એટલે જિંદગી?
રાધે રાધે??
જય શ્રીકૃષ્ણ ??
?શુભ સવાર?

good morning gujarati suvichar text

Download

ગુચવાય જાય એ
નહી
પણ ગુથાય જાય એ સંબંધ….
?શુભ સવાર?

દુનિયા સામે હસતા રહેવું એ કળા પણ ક્યાં બધા પાસે હોય છે,
બાકી અંદર થી તૂટેલા લોકો જ જિંદગીના સાચા બાજીગર હોય છે…

good morning suvichar gujarati

Download

6 thoughts on “[New] Good Morning Suvichar In Gujarati | ગુજરાતી શુભ સવાર સુવિચાર 2023”

Leave a Comment